University Song
યુનિવર્સિટી ગીત
રાષ્ટ્રની ઉજળી આવતી કાલના અમે છીએ ઘડવૈયા
અંધકારની સામે અડીખમ પ્રકાશના લડવૈયા
તૂટે તિમીર તણા હર બંધન ………(0૨) આઈ આઈ ટી ઈ તુજને વંદન ……(0૨)
ઘડવૈયાનું ઘડતર કરતુ ઉત્તમ વિદ્યાધામ,
પરંપરાને પ્રયોગ કેરું થાય ઉચિત સન્માન
તુજને કોટિ કોટિ અભિનંદન ……… (0૨) આઈ આઈ ટી ઈ તુજને વંદન ……(0૨)
સંસ્કૃતિનું રક્ષણ, આધુનિકતાનું આહ્વાહન,
સુરાષ્ટ્રના નિર્માણને સાર્થક કરતુ ઉત્તમ શિક્ષણ
પ્રગટે જ્ઞાન તણા જ્યાં સ્પંદન ……… (0૨) આઈ આઈ ટી ઈ તુજને વંદન ……(0૪)
Rashtrani Ujali Aavatikalna Ame Chhie Ghadvaiya
Andhakarni Same Adikham Prakashna Ladvaiyaa
Tute Timir Tana Har Bandhan…… (02) Aai Aai Ti E Tujne Vandan……….. (02)
Ghadvaiyanu Ghadtar Karatu Uttam Vidhyadhaam,
Parmparane Prayog Keru Thaay Uchit Sanmaan
Tujne Koti Koti Abhinandan……….. (02) Aai Aai Ti E Tujne Vandan……….. (02)
Sanskrutinu Rakshan, Adhuniktaanu Aahvaahan,
Surashtrana Nirmaanne Saarthak Karatu Uttam Shikshan
Pragate Gyan Tana Jya Spandan……….. (02) Aai Aai Ti E Tujne Vandan………..(04)
राष्ट्रनी उजळी आवतीकालना अमे छिए घडवैया
अन्धकारनी सामे अडिखम प्रकाशना लडवैया
तूटे तिमिर तणा हर बंधन ….. (२) आ.ई.ई.टी.ई. तुजने वंदन ….. (२)
घडवैयानुं घडतर करतुं उत्तम विद्यादान
परंपराने प्रयोग केरू थाय उचित सन्मान
तुजने कोटि कोटि अभिनंदन ….. (२) आ.ई.ई.टी.ई. तुजने वंदन ….. (२)
संस्कृतिनुं रक्षण आधुनिकतानु आहवाहन
सुराष्ट्रना निर्माणने सार्थक करतुं उत्तम शिक्षण
प्रगटे ज्ञान तणा ज्यां स्पंदन ….. (२) आ.ई.ई.टी.ई. तुजने वंदन ….. (४)
Written By : Tushar Shukla || Composed By : Shyamal , Saumil & Aarti Munshi